સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/હોય છે
ભલે ઊતરો, મગર સમજી વિચારીને —
ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ…
બુઝેલાને બુઝેલા ના ગણો ‘દીપક’,
બુઝેલી આગમાં તો હોય તણખા પણ.
ભલે ઊતરો, મગર સમજી વિચારીને —
ઝરણમાં હોય છે ક્યારેક દરિયા પણ…
બુઝેલાને બુઝેલા ના ગણો ‘દીપક’,
બુઝેલી આગમાં તો હોય તણખા પણ.