ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/પ્રારંભિક/સંક્ષેપો-સંજ્ઞાઓ

From Ekatra Wiki
Revision as of 17:02, 27 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
સંક્ષેપો-સંજ્ઞાઓ

અનુ. − અનુમાને અવ. ઈ. − અવસાન ઈસવી સન અં. − અંક આ. − આવૃત્તિ ખં. − ખંડ જ. ઈ. − જન્મ ઈસવી સન પુ. − પુસ્તક પ્ર. − પ્રકાશક, પ્રસિદ્ધકર્તા ભા. − ભાગ મુ. − મુદ્રક (મુ.) − મુદ્રિત ર. ઈ. − રચના ઈસવી સન લે. ઈ. − લેખન ઈસવી સન લે. સં. − લેખન સંવત વ. − વર્ષ સં. − સંવત (વિક્રમસંવત-અધિકરણમાં.) સં. − સંપાદક, સંશોધક, સંયોજક (કૃતિવિભાગ અને સંદર્ભવિભાગમાં) (સં.) − સંદર્ભ (મુદ્રિત કૃતિ સાથે કર્તાવિષયક માહિતી છે.)

સંજ્ઞાઓ ← − આગળના નામ વિશે અહીં અલગ અધિકરણ છે.

  • − આ માહિતી અન્યત્રથી મળી છે, પ્રત્યક્ષ જાણકારીની નથી.

/ − વૈકલ્પિક નામ કે સમય સૂચવે છે.  − કૃતિવિભાગ ને સંદર્ભવિભાગની અંદર આવેલી વિવિધ સામગ્રીને જુદી પાડતી સંજ્ઞા