Revision as of 07:39, 5 October 2021 by MeghaBhavsar(talk | contribs)(Created page with "{{SetTitle}} {{Heading|૧૪૨. તત્ત્વજ્ઞાનહીન| }} {{Poem2Open}} જો ગમે તો રુદ્ધ નેત્રે બેસી ધર...")
જો ગમે તો રુદ્ધ નેત્રે બેસી ધરો ધ્યાન
વિશ્વ સત્ય છે કે મિથ્યા પામો એનું જ્ઞાન.
ત્યાં સુધી હું બેસી રહી તૃપ્તહીન નેત્રે
આ વિશ્વને જોઈ લઉં દિનના આલોકે
(ગીત-પંચશતી)