સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરઝા કેમ્પે/જીવંત ખાક

From Ekatra Wiki
Revision as of 05:16, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એકજ્વાલાહતી, નેહવેખાકછું. સાંભળો! ખાકશુંગાયછે : આભઊંચીલઈજાવ, ગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

એકજ્વાલાહતી, નેહવેખાકછું.
સાંભળો! ખાકશુંગાયછે :
આભઊંચીલઈજાવ, ગગનેઝુલાવોમને :
પવન-પાંખાળીહુંખાકછું, ઊડવાથનગનું;
નેપછીઝળકતાનીલનામથી
વિખેરોમને, અહીંવાવોમને
હિન્દનાપરમહેતાળહૈયાપરે.
અંગેઅંગેછવાતીજતી, પ્રસરતીઆછીચાદરસમી,
કહીશહુંકાનમાં :
મા, તનેથાયછેસ્પર્શમારો?
જીવનનેમૃત્યુમાં
એકજ્વાળાબની, નેહવેખાકથઈ,
માત! મેંતુજપરેજાતઘોળીકરી.
હિન્દમૈયાકહેછેમને :
લાલપ્યારાજવાહર! તનેનહિદઉંજંપવા,
ના, નહીંમૃત્યુકાંઠેદઉંવિરમવા.
ખાકતોતારીઆતલસતી
લાલવરણાંગુલાબોમહીંકોળવા;
જિન્દગીનુંસદાકમલતવ
ખીલશેનિત્યનવફુલ્લમારામહીં.


— હુંહતીનીલઘનલહરદરિયાવદુર્દમસમી,
આજતોભૂખરીખાકછુંમૌનભારેઢળી.
સાંભળો! ખાકશુંગાયછે :
મુઠ્ઠીભરમુઠ્ઠીભરલઈમને
દોપ્રયાગેજપધરાવી, આનંત્યની
ગંગાનાહુંઉછંગેવહુંઝૂલતીઝૂમતી
ત્યાંમહાસાગરે
વિશ્વનાસાગરોનોજહીંરંગમેળોમળે.
માનવીનાદિમાગેરહુંવિલસતી,
પૂછશેવિવિધલોકોમને :
શાંતિકેરીતુંસહિયરઅલી!
શાંતથઈકેમસૂતીનથી?
ખાકનીફેનકલગીશિરેધારતું
આપશેમોજુંઉત્તર : ભલા,
આજઆવો, મિલાવોખભા,
ભાઈસમસર્વભેટીપડો!
નેપછીમોજુંમોજાસહેભેટતું
ઊછળીધસીજશે
રોજઆગેઅનેરોજઆગેબઢી,
આઅશાંતિનીદુનિયામહીં
સાદપાડીસદા,
સાદપાડીબધે,
શાંતિનેપ્રેમનો, પ્રેમનેશાંતિનો!
[મૂળલેટવીઅનભાષાનાકાવ્યનાકવયિત્રીએપોતેકરેલાઅંગ્રેજીભાષાંતરપરથી]


(અનુ. મકરન્દદવે)