સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/નિર્ધન?
મહાત્માતોલ્સતોયપાસેએકજુવાનઆવીનેકહેવાલાગ્યો : “હુંબહુજગરીબમાણસછું. મારીપાસેએકપાઈસુધ્ધાંનથી!” તોલ્સતોયમીઠુંસ્મિતફરકાવતાંબોલ્યા, “તારીપાસેએકપાઈસુધ્ધાંનથી? એમતેકાંઈબને?” જુવાનદયામણેઅવાજેબોલ્યો : “નાજી, મારીપાસેકશુંજનથી.” તોલ્સતોયેકહ્યું : “તનેએકરસ્તોબતાવું. મારોએકમિત્રાવેપારી, માણસનીઆંખોવેચાતીલેછે. તેબેઆંખનાવીસહજારઆપેછે. બોલ, તારેપૈસાનીજરૂરહોયતોતારીબેઆંખોવેચવીછે?” જુવાનફાટીઆંખેબોલ્યો : “શુંકહ્યું — આંખો? નાજી!” તોલ્સતોયઆગળબોલ્યા : “તેવેપારીહાથપણખરીદેછે. બેયહાથનામળીનેપંદરેકહજારઆપશે. બોલ, તારેહાથવેચવાછે?” પેલોજુવાનગભરાયેલાઅવાજેબોલ્યો : “નાજી! નાજી! મારેહાથનથીવેચવા!” તોલ્સતોયહસતાહસતાબોલ્યા : “તોપછીએમકર — તારાપગવેચીનાખ. તનેબેપગનાતેદશહજારતોઆપશેજ.” જુવાનતોતોલ્સતોયનીવાતોસાંભળીનેધ્રૂજતેઅવાજેબોલ્યો : “સાહેબ, આવુંબધુંઆપશુંબોલોછો? મનેતોએસાંભળીનેગભરામણથાયછે!” તોલ્સતોયખડખડહસતાબોલ્યા : “હુંતનેતારીનિર્ધનતામટાડવાનોઉપાયજબતાવુંછું. એમાંગભરાવાજેવુંશુંછે? અચ્છા, સાંભળ. જોતારેખૂબપૈસાદારથવુંહોયતોતનેએકલાખરૂપિયાઆપીનેએમારોમિત્રાતારુંઆખુંશરીરખરીદીલેશે. તેવેપારીમાણસનાશરીરમાંથીગુપ્તદવાઓબનાવેછે, એટલેએતનેલાખરૂપિયાજરૂરઆપશે. બોલ, શોવિચારછે?” પેલોજુવાનહિંમતએકઠીકરીજરામક્કમઅવાજેબોલ્યો : “સાહેબ, એકલાખતોશું — કોઈકરોડરૂપિયાઆપેતોયેહુંમારુંશરીરનહીંવેચું!” એસાંભળીતોલ્સતોયપ્રેમાળસ્મિતફરકાવતાબોલ્યા : “જેમાણસકરોડરૂપિયાલઈનેપણપોતાનુંશરીરવેચવાતૈયારનથી, તેજોએમકહેકેહુંસાવનિર્ધનછું, તોકોઈનેહસવુંનઆવે? અરે, ભલાજુવાન, આઆંખો, આહાથ, આપગ, આપ્રાણવંતશરીર — એસૌધનનાઅખૂટખજાનાછે. આટલુંજાણીલેઅનેમહેનતકર. સોનું, રૂપુંએસઘળુંપછીકશીવિસાતમાંનથી. ચાંદો-સૂરજપણતારાહાથવેંતજછે.”