Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું
Language
Watch
View source
Revision as of 10:06, 28 October 2021 by
KhyatiJoshi
(
talk
|
contribs
)
(
diff
)
← Older revision
| Latest revision (diff) | Newer revision → (diff)
આઠ પતંગિયાં : જાંબલી પતંગિયું
કમલ વોરા
અહીંથી
કાગળ પરથી ઊડી
જુઓ
આ જાંબલી પતંગિયું
તમારી આંખો સામે
ઊડવા લાગ્યું…
←
આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું
આઠ પતંગિયાં : પીળું પતંગિયું
→