સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કયું વિશેષણ વાપરવું...?
[આશ્રમનાઅગાઉનાએકવિદ્યાર્થીવિનાયકનરહરભાવેએકવર્ષઅગાઉતબિયતનેકારણેઆશ્રમમાંથીબહારગયેલા. પછીપત્રમાંપોતાનીપ્રવૃત્તિનોઅહેવાલઆપીનેએમણેજણાવ્યુંકેથોડાવખતમાંતેઆશ્રમમાંપાછાફરશે. “આપેપોતેમનેકાગળલખવોજોઈએએમ‘વિનોબા’નો—આપનેપિત્રુતુલ્યસમજનારાઆપનાપુત્રનો—અત્યાગ્રહછે.” તેનાજવાબમાં: ૧૦-૨-૧૯૧૮] તમારેસારુકયુંવિશેષણવાપરવુંએમનેખબરનથી. તમારોપ્રેમઅનેતમારુંચારિત્રમનેમોહમાંડુબાવીદેછે. તમારીપરીક્ષાકરવાહુંઅસમર્થછું. તમેકરેલીપરીક્ષાનોહુંસ્વીકારકરુંછું. અનેતમારેવિશેપિતાનુંપદગ્રહણકરુંછું. મારોલોભતમેલગભગસંતોષ્યોજણાયછે. મારીમાન્યતાછેકેખરોપિતાપોતાથીવિશેષચારિત્ર્યવાનપુત્રનેપેદાકરેછે. ખરોપુત્રએકેજેપિતાએકર્યુંહોયતેમાંઉમેરોકરે. પિતાસત્યવાદી, દૃઢ, દયામયહોયતોપોતેતેગુણોવિશેષેપોતાનામાંધરાવે. આવુંતમેકરેલુંજોવામાંઆવેછે. એતમેમારાપ્રયત્નેકર્યુર્ંછે, એમતોમનેજણાતુંનથી. એટલેતમેમનેજેપદઆપોછોતેતમારાપ્રેમનીભેટતરીકેસ્વીકારુંછું. તેપદનેલાયકબનવાપ્રયત્નકરીશ. અનેજ્યારેહુંહિરણ્યકશ્યપનીવડુંત્યારેપ્રહ્લાદભક્તનીજેમમારોસાદરનિરાદરકરજો. તમનેઈશ્વરદીર્ઘાયુબનાવોઅનેતમારોઉપયોગહિંદનીઉન્નતિનેસારુથાઓ, એમઇચ્છુંછું.