સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/આ અંધકાર
Jump to navigation
Jump to search
આજેવીરતાનોનાશથઈગયોછે. આપણીસ્ત્રીઓનુંરક્ષણકરવાજેટલીપણઆપણામાંશક્તિનથી. ધોળેદહાડેગામમાંધાડપડેતેનીસામેપણઆપણેઊભીશકતાનથી.. એકહજારનીવસ્તીમાંઆઠમાણસોઆવીલૂંટફાટકરીચાલ્યાજઈશકે, એદેખાવઆખીદુનિયામાંહિંદુસ્તાનમાંજબનીશકેછે. આઠમાણસનેહઠાવીનશકેએવા, શરીરેતદ્દનદુર્બળગામડિયાનથી. પણતેઓનેમરણનોભારેભયછે. એવીલડાઈમાંપડીપોતાનુંશરીરકોણજોખમમાંનાખે? છોનેલૂંટે! સરકારનુંકામછે, એફોડીલેશે, એમવિચારીઘરમાંભરાઈરહેછે. પડોશીનુંઘરબળે, તેનીલાજલૂંટાય, માલજાય, તેનીપરવાનથી. જ્યાંસુધીઆઅંધકારનોનાશનથીથયો, ત્યાંલગીહિંદુસ્તાનમાંખરીશાંતિથવાનીનથી. જોઆપણેઆત્મરક્ષણનીશક્તિપ્રાપ્તનકરીશકીએ, તોજમાનાઓસુધીસ્વરાજનેમાટેનાલાયકરહેવાનાછીએ.