સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોરારજી દેસાઈ/— તો ક્યાંક ખામી છે
સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્યતા. એટલેજેસાચુંલાગેતેકહું, સાચુંજકહું. એમપણમાનુંકેસામોમાણસકંઈકખોટોહોયછેએટલેસત્યસહનકરીશકતોનથી, અનેમારામાંતેનેકટુતાદેખાયછે. પછીઅનુભવનેઆત્મનિરીક્ષણનેઅંતેમનેએવીખાતરીથઈકેસત્યજોમૃદુતાથીરજૂનકરીશકાયઅનેસાંભળનારનાચિત્તઉપરજોતેનોધક્કોલાગે, તોઆપણામાંજકાંઈકખામીછે. ઊંડાઊતરતાંમનેએમપણલાગ્યુંકેસત્યજોનિર્વિકારભાવેરજૂકર્યુંહોયતો, સાંભળનારતેપ્રમાણેવર્તેકેનવર્તે, આપણીસચ્ચાઈવિશેતોતેનેશંકાનરહેઅનેતેમાંકઠોરતાનોઅનુભવનથાય. ઘણીવારમાણસભયથીખોટુંબોલેછેઅનેતેનેકારણેજસત્યથીભડકેછે. તો, સામામાણસનેઆપણોભયનલાગવોજોઈએ. તેઅમુકવાતકરશેકેઅમુકરીતેવર્તશે, તોઆપણેનારાજથઈશુંનેતેનેજોઈતોલાભનહીંમળે, એવુંતેનેથવુંનજોઈએ. આપણેબીજાથીભયનપામીએ, તેમબીજાઓઆપણાથીભયનપામે, એવીસ્થિતિએપહોંચવાનોપ્રયત્નહોવોજોઈએ. સત્યનેપ્રિયથવાનીજરૂરનથી, એમાન્યતાબદલાઈગઈછે. સત્યજોપ્રિયનથાયતોક્યાંકખામીરહેલીછે, એમસમજીઆત્મનિરીક્ષણકરવુંજોઈએ. હુંજાગૃતરીતેપ્રયત્નકરુંછું; હજુઘણોપંથકાપવાનોબાકીછે. [‘કૉંગ્રેસપત્રિકા’ માસિક :૧૯૬૦]