સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/પ્રશંસા-જળનો છંટકાવ
કેટલાંકકામોએવાંહોયછેજેનીકદીકોઈપ્રશંસાજનથીકરતું. એવાકેટલામાણસોહશેજેમણેસફાઈકામદારનાકામનીપ્રશંસાકરીહશે? દરરોજરસ્તાવાળવાના, દરરોજગંદકીસાફકરવાનીઅનેઉપરથીદરરોજમુકાદમોનાઠપકાજસાંભળવાના! આવીજસ્થિતિકુટુંબમાંસ્ત્રીનીહોયછે. અમારાએકમુરબ્બીઘણીવારહસીનેકહેછેકે, પુરુષનેઆખીજિંદગીમાંમાત્રએકજવારસુવાવડઆવતીહોતતોખબરપડીજાત! સહનકરનારઅનેકુટુંબનાભલામાટેજજીવનાર, બીજાનેજમાડીનેજમનારઅનેકુટુંબનાબીજાસભ્યોનેબધીજસગવડકરીઆપ્યાપછીવધીઘટીસગવડસંકોચથીભોગવનાર, જિંદગીભરએકધારાંનીરસકામોઅત્યંતરસપૂર્વકકરનારઅનેછતાંએકામોમાટેપણ — રસોઈમાંમીઠુંતોવધારેનહીંપડીગયુંહોયને? ઘરમાંકચરોતોનહીંરહીગયોહોયને? સ્કૂલેકેઑફિસેજવાનુંકોઈનેમોડુંતોનહીંથાયને? એવો — કદાચફફડાટઅનુભવનાર, સેવાનેમાટેજજાણેજન્મધારણકર્યોહોયએવીભારતીયસ્ત્રીનીપ્રશંસાકેટલાંકુટુંબોમાંથતીહશે? પત્નીનેસારીસાડીલઈઆપનાર, પિતાકેમાતાનેજાત્રએમોકલનારપુત્રપોતેજાણેકેવુંયમોટુંકામકરીનાંખ્યુંહોયએવોપોરસઅનુભવેછે; પરંતુનિરંતરપ્રેમપૂર્વકસેવાકરનારસ્ત્રીનીઆંગળીનાનખજેટલુંપણએકામનુંવજનથઈશકતુંનથી. પ્રેમનોજોકેકોઈબદલોહોઈશકતોનથી, પરંતુપોતાનાતરફથીઆભારતોમાણસપ્રગટકરીશકેછેઅનેએમાટે‘આભાર’ બોલવાનીકોઈજરૂરનથીહોતી. આભારમાણસનાકામઅનેવર્તનમાંથીપ્રગટથાયછે, પ્રશંસાનાંબેવેણમાંથીપ્રગટથાયછે. અનેએવાંબેવેણ, આપણેમાનીપણનશકીએએવીજીવનશક્તિનુંસામીવ્યક્તિમાંસિંચનકરીશકેછે. બાળકનાજીવનોતોજાણેવિકાસજમોટેરાંઓનીપ્રશંસાપરઅવલંબિતહોયછે. પુખ્તઉંમરનામાણસોપ્રશંસાઅનેનિંદાથીઅલિપ્તરહીનેજીવીશકેછે, પરંતુબાળકએવીરીતેવર્તીશકતુંનથી. નાનકડીવેલજેવીએનીસ્થિતિહોયછેએનેતમારેટેકોઆપવોપડેછે. યોગ્યપ્રશંસાનાવાતાવરણમાંઊછરેલાબાળકમાંએનેસદાયનિંદા, ઉપહાસનેટીકાઓવચ્ચેઊછરેલબાળકમાંબહુમોટોતફાવતહોયછે. ઘણીવારતોબાળકનેજેકાંઈમળેછેએજમોટીઉંમરેએસમાજનેપાછુંઆપેછે. સારાસમાજનીખેવનારાખનારેબાળકોનાઉછેરનીખેવનારાખવીજોઈએ. અનેસારાઉછેરમાટેયોગ્યપ્રશંસાખૂબજજરૂરીહોયછે. આપણીફરિયાદોપારવિનાનીછે, સરકારસામે, સમાજસામે, કુટુંબજીવનસામેફરિયાદોનીમોટીયાદીઆપણીપાસેહોયછે. પરંતુએકવાતઆપણેસમજીલેવીજોઈએકેસારોસમાજ, સારુંકુટુંબજીવન, સારુંલગ્નજીવનએકોઈબજારમાંવેચાતીરેડીમેઈડચીજોનથી. સારામકાનનીજેમએનુંપણઆપણેચણતરકરવુંપડેછે. એટલુંજનહીંએચણતરલગભગદરરોજ, જીવનનીપ્રત્યેકક્ષણેકરવુંપડેછે. સારોબગીચોબનાવવામાટેઘાસઅનેજાળાંઝાંખરાંઆપણેદૂરકરીએછીએ. જીવનનોબગીચોખીલવવામાટેપણબીજાનાઅવગુણોનેબાજુપરરાખીદઈનેએમનાગુણોનેપ્રશંસાનાજળનોથોડોછંટકાવકરીલેવોજોઈએ. [‘સંદેશ’ દૈનિક :૧૯૯૯]