સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહમ્મદ માંકડ/નિભાવી લેવામાં જ મજા છે
એબ્રહામલિંકનવકીલહતા, છતાંકેટલીકબાબતોમાંસામાન્યવકીલકરતાંસાવજુદાપ્રકારનાહતા. ગમેતેટલાપૈસામળેતોપણખોટોકેસએક્યારેયલડતાનહિએતોઠીક, પણમોટાભાગેપોતાનીફીજતીકરીનેપણવિરોધીઓવચ્ચેસમાધાનકરાવીઆપતા. કોર્ટકેસોલડીનેજતેમનેજીવવાનુંહતું, છતાંતેમનીકરુણાઅપારહતીઅનેપોતાનાસ્વાર્થનેજતોકરીનેપણમાણસમાણસવચ્ચેસુમેળકરીઆપવામાંજપોતાનીશક્તિએખર્ચતા. એકવારપોતાનાઘોડાઉપરકાયદાનાંપુસ્તકોલાદીનેએએકગામથીબીજેગામજતાહતા. રસ્તામાંએમનેએકખેડૂતમળ્યો. “હલ્લો, અંકલટોમી,” લિંકનેખેડૂતનેસલામકરી, “મજામાંછોને?” “અરે, એબલિંકન, હુંતારીપાસેજઆવતોહતો. આરીતેતુંઅચાનકમળીગયોએટલેબહુઆનંદથયો. કોર્ટમાંઆપણેએકકેસકરવાનોછે.” “કઈબાબતમાં?” લિંકનેપૂછ્યું. “જોનેભાઈ, જીમએડમ્સનીજમીનઅનેમારીજમીનબાજુબાજુમાંછે. હમણાંહમણાંએમનેબહુહેરાનકરેછે. મેંનક્કીકર્યુંછેકેગમેતેખર્ચથાય, પણએનેતોદેખાડીજદેવું! કોર્ટમાંકેસકર્યાવિનાછૂટકોનથી.” “અંકલટોમી,” લિંકનેકહ્યું, “આજસુધીતમારેઅનેજીમનેક્યારેયકોઈમોટોઝઘડોથયોનથી, બરાબરને?” “બરાબર.” “આમતોએસારોપાડોશીછે, બરાબરને?” “સારોતોનહિ, પણઠીક.” “છતાંવર્ષોથીતમેએકબીજાનાપાડોશીતરીકેજીવોછો, એતોસાચુંને?” “પંદરેકવર્ષથી.” “પંદરવર્ષમાંઘણાસારામાઠાપ્રસંગોઆવ્યાહશે, અનેએકબીજાનેમદદરૂપપણબન્યાહશો, બરાબરને?” “એમકહીશકાયખરું.” “અંકલટોમી,” લિંકનેકહ્યું, “મારોઆઘોડોબહુસારીજાતનોતોનથીજઅનેએનાથીસારોઘોડોકદાચહુંલઈપણશકું, પરંતુઆઘોડાનીખાસિયતોહુંજાણુંછું. તેનામાંજેકાંઈખામીઓછેતેનાથીહુંપરિચિતછુંઅનેમારુંકામચાલેછે. જોહુંબીજોઘોડોલઉંતોઅમુકરીતેતેઆનાકરતાંસારોપણહોય, પણતેનામાંવળીબીજીકેટલીકખામીઓહોય, કારણકેદરેકઘોડામાંકાંઈકનેકાંઈકખામીતોહોયજછે. એટલેમનેતોએમલાગેછેકે, આઘોડાસાથેમારેનિભાવીરાખવુંએમાંજઘોડાનુંઅનેમારુંબંનેનુંભલુંછે.” લિંકનનીવાતસાંભળીનેખેડૂતેમાથુંહલાવ્યું : “તારીવાતબરાબરછે, એબ, તારીવાતસાવસાચીછે. જીમએડમ્સસાથેનિભાવીલેવુંએમાંજએનુંઅનેમારુંબંનેનુંભલુંછે.” જિંદગીમાંએકબીજાસાથેજીવતાંજીવતાંઆપણેબધાંજઅકળાઈજઈએછીએ. માણસનેપણશાહુડીજેવાકાંટાહોયછે. એકબીજાનીબહુનજીકજઈએત્યારેતેવાગેછે. જેમાણસોઆપણીનજીકહોયતેનીખામીઓઆપણનેદેખાયછેઅનેતેમનોકાંટોવાગેત્યારેઆપણેઅકળાઈજઈએછીએ. પણ, લિંકનકહેછેતેમ, દરેકઘોડામાંકાંઈકનેકાંઈકખામીતોહોયજછે — અનેએવુંજમાણસોનુંછે. એટલેએખામીઓસ્વીકારીનેજજીવવામાંમજાછે. મિત્રોને, સ્નેહીઓને, સગાંવહાલાંને, પતિને, પત્નીનેઆપણેઆપણાજેવાંબનાવવાપ્રયત્નકરીએછીએ; પરંતુએતોક્યારેયશક્યજનથીહોતું. એનાબદલેજોઆપણેજતેમનેથોડાઅનુકૂળબનીએતોજિંદગીવધુસરળતાથીચાલેછે. લીમડોકડવોકેમછે, તેનોઅફસોસકરવાનેબદલેતેનીકડવાશનેસ્વીકારીનેતેનાજેકાંઈલાભમળીશકેતેલેવામાંજડહાપણરહેલુંછે. અનેમાણસોવિશેબીજીસમજવાજેવીવાતએછેકે, એકજવ્યક્તિકોઈએકરૂપેબરાબરનહોયપણબીજારૂપેતેખૂબજસારીપણહોયછે. કોઈવ્યક્તિસગાતરીકેબરાબરનહોયપણમિત્રાતરીકેદિલોજાનહોય, પત્નીતરીકેકજિયાખોરહોયપણબહેનપણીતરીકેપ્રેમાળહોય, પાડોશીતરીકેકજિયાખોરહોયપણસમાજમાંસેવાભાવીહોય, ભાગીદારતરીકેલુચ્ચીહોયપણપાડોશીતરીકેપરગજુહોય — આમકોઈએકસ્વરૂપેઅયોગ્યલાગતીવ્યક્તિબીજાસ્વરૂપેઘણીઉમદાહોયછે. કોઈનાવિશેનાઆપણાઅભિપ્રાયોપકડીરાખીનેજીવવાનેબદલેસહેજતટસ્થબનીનેવિચારકરીએ, તોબીજામાણસોઆપણનેએટલાખામીવાળાનલાગે. દલપતરામનુંપેલુંકાવ્ય‘ઊંટકહેઆસભામાં, વાંકાંઅંગવાળાંભૂંડાંભૂતળમાંપશુઓનેપક્ષીઓઅપારછે!’ એમાંઊંટનીકોઈવાતખોટીનથી. કોઈનીચાંચ, કોઈનીડોક, કોઈનાનખ, કોઈનીપૂંછડી, કોઈનેકોઈઅંગદરેકનુંવાંકુંજહોયછે. પણએવાંકાંઅંગવાળાંપશુપક્ષીઓસાથેઆપણેજીવવાનુંહોયછે. એમાંકોઈફેરફારઆપણેકરીશકતાનથી. જેકાંઈહોયએનેસ્વીકારીનેજીવતાંશીખીએ.