ઓખાહરણ/આસ્વાદલક્ષી અભ્યાસ

From Ekatra Wiki
Revision as of 07:44, 3 November 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


આસ્વાદલક્ષી અભ્યાસ

ઓખાહરણ : આસ્વાદ-સમીક્ષા
આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ
આખ્યાન : ઉદ્‌ભવ અને વિકાસ, પ્રેમાનંદ પૂર્વે
પ્રેમાનંદ : સમય, જીવન અને સર્જન
પ્રેમાનંદની સર્જકપ્રતિભા

રસની બાબતમાં કોઈપણ ગુજરાતી કવિ પ્રેમાનંદના પેંગડામાં પગ ઘાલે એવો નથી. તાક્યું તીર મારનારો તો પ્રેમાનંદ જ. એ ધારે છે ત્યારે રડાવે છે, ધારે છે ત્યારે હસાવે છે અને ધારે છે ત્યારે શાંત રસના ઘરમાં આપણને લઈ જઈને બેસાડે છે. નવલરામ [ગુજરાતીના પહેલા વિવેચક]