બધીહોડીઓરોજપૂછ્યાકરેછે કિનારાહવેકેમડૂબ્યાકરેછે?… મોજુંતોસહેજેનતૂટેપરંતુ, ખડકનીઆછાતીકાંતૂટ્યાકરેછે? તપાસોમનેકૈંથયુંતોનથીને? ગઝલપરગઝલઆજફૂટ્યાકરેછે! [‘કવિલોક’ બે-માસિક :૧૯૭૮]