અભિમન્યુ આખ્યાન/કડવું ૨૮
કડવું ૨૮
[માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વિદાય આપે છે. અન્ય કવિઓએ તો અહીં અપશુકન વગેરેનો વિસ્તાર કર્યો છે. અર્વાચીનોમાં તો ક્યાંક ઉત્તરાના છ પૂર્વાવતારની વાત પણ આવે છે.
ઉત્તરાના વિદાયદૃશ્યમાં કરુણ નિષ્પન્ન થાય છે.][માતા રડતે હૈયે ઉત્તરાને શીખ-વચન કહી વિદાય આપે છે. અન્ય કવિઓએ તો અહીં અપશુકન વગેરેનો વિસ્તાર કર્યો છે. અર્વાચીનોમાં તો ક્યાંક ઉત્તરાના છ પૂર્વાવતારની વાત પણ આવે છે.
ઉત્તરાના વિદાયદૃશ્યમાં કરુણ નિષ્પન્ન થાય છે.]