ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકપ્રીતિ
Revision as of 09:01, 18 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''આધુનિકપ્રીતિ (Neophilia)'''</span> : નવી વસ્તુઓમાં અધિક પ્રીત...")
આધુનિકપ્રીતિ (Neophilia) : નવી વસ્તુઓમાં અધિક પ્રીતિ, આધુનિક સાહિત્યમાં કેટલાક આ ગ્રંથિથી પીડાય છે.
ચં.ટો.