ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આધુનિકપ્રીતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આધુનિકપ્રીતિ (Neophilia) : નવી વસ્તુઓમાં અધિક પ્રીતિ, આધુનિક સાહિત્યમાં કેટલાક આ ગ્રંથિથી પીડાય છે. ચં.ટો.