સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમેશ ભા. શાહ/ચાલો વિચારીએ!
રાજકારણમાંપ્રવેશતાલોકો, થોડાઅપવાદોનેબાદકરતાં, અપ્રામાણિક, તકવાદીઅનેભ્રષ્ટાચારીહોયછેએવોઆપણોઅનુભવછે. રાજકારણમાંપડેલામાણસોજનહિતથીપ્રેરાઈનેવર્તવાનેબદલેસ્વહિતથીપ્રેરાઈનેકેમવર્તેછે, તેસમજવાનોપ્રયાસકરવોજોઈએ. આઝાદીમાટેનીઆપણીલાંબીલડતનાઇતિહાસનેકારણેઆપણેએવીઅપેક્ષારાખીએછીએકેરાજકારણમાંપડેલીવ્યકિતઓનિ:સ્વાર્થલોકસેવકોહોય, ત્યાગીઓહોય; પરંતુએવાગુણોધરાવતામાણસોજ્યારેઆપણનેજોવામળતાનથીત્યારેઆપણેનિરાશથઈએછીએ. રાજકારણપણએકવ્યવસાયછે. અન્યવ્યવસાયમાંપડેલીવ્યકિતઓસ્વદ્ભ-હિતઅનેસમાજ-હિતવચ્ચેસંઘર્ષનહોયત્યાંસુધીજસમાજહિતમાટેકામકરતીહોયછે. જ્યાંએબેહિતોવચ્ચેસંઘર્ષઊભોથાયછેત્યાંસામાન્યરીતેમાણસોસમાજહિતનાભોગેસ્વ-હિતસાધતાહોયછે. રાજકારણમાંપડેલામાણસોજોએજરીતેવર્તતાહોયતોતેનેકોઈઅસાધારણઘટનાનસમજવીજોઈએ. વળીએનારાજકારણીઓમૂલ્યનિષ્ઠહોયએવીઅપેક્ષાસમાજરાખેછે, પરંતુસફળતોએનેજગણેછેજેસત્તાપરટકીરહીશકે. સમાજપૂજેછેસફળતાનેજ. તેથીરાજકારણીઓસફળતાનેપોતાનુંલક્ષ્યબનાવેછે, મૂલ્યનિષ્ઠાનેનહિ.