સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/છે તેટલું તો વાપરો!
એકદિવસચાર-પાંચજુવાનિયામારીપાસેઆવ્યા. વાતવાતમાંતેમણેપૂછ્યું : “મહારાજ, અમેઈંડાંખાઈએતેઅંગેતમારોશોઅભિપ્રાયછે?” મનેથયું : એમનેશોજવાબઆપું? પણતરતજમારાથીકહેવાઈગયું : “અલ્યા, તમારેઈંડાંખાવાંકેનહિએમાંમનેશુંપૂછોછો? — એઈંડાંનીમૂકનારમાનેજપૂછીજુવોને!” “પણદાદા, નિર્જીવઈંડાંખાઈએતો?” “પણ, મનેએતોકહોકેતમારેઈંડાંખાવાંછેશુંકામ?” “કેમ? ઈંડાંમાંપુષ્કળવિટામિનઅનેપ્રોટીનહોયછે.” યુવાનોમાંથીએકેકહ્યું. “તમારીપાસેછેએટલુંવિટામિનતોવાપરો! — પછીખૂટેતોવિચારજો.” અનેએનાઅનુસંધાનમાંગાંધીજીનીએકવાતમનેયાદઆવીતેમેંજુવાનોનેકહીસંભળાવી : ગાંધીજીતોપ્રયોગવીરહતા. અનેકજાતનાપ્રયોગોકરતા. એમનુંજીવનએટલેપ્રયોગ. એકદિવસગાંધીજીનેવિચારઆવ્યોકેમાણસજોકાચુંજઅનાજખાવાનીટેવપાડે, તોએનીકેટલીયેવેડફાઈજતીશક્તિબચેઅનેઓછીવસ્તુમાંથીપણવધારેતાકાતમેળવીશકે. ગાંધીજીનેવિચારઆવ્યોએટલેજોઈએશું? પોતાનીજાતથીજશરૂકરે. એજતેમનાજીવનનીવિશેષતાહતી. મનેતેમનીઆવાતગમીનેહુંતેમનાપ્રયોગમાંજોડાયો. ત્રાણ-ચારદિવસતોબાપુનેઆપ્રયોગથીખૂબસ્ફૂર્તિરહી, પણપછીતેમનેઝાડાથઈગયા. એકદિવસતેમનાઓરડામાંમારેકાંઈકલેવાજવાનુંથયું. બાપુએમનેબોલાવ્યો. “તારોપ્રયોગચાલેછે?” એમણેપૂછ્યું. “હા.” મેંટૂંકોજવાબઆપ્યો. “વજનઘટયું?” “પોણોશેરઘટયુંછે.” “પણશક્તિ?” “થોડીઘટીહોયએમલાગેછે.” “તુંશુંકામકરેછે?” મેંમારેભાગેઆવતાંબધાંજકામોગણાવ્યાં. “આબધુંકામથઈશકેછે?” “હા, એમાંવાંધોનથીઆવતો.” “તોપછીશક્તિથોડીઘટીછેએમશાઉપરથીકહેછે?” એવાણિયાનેહુંશોજવાબઆપું! અનેપછીબાપુએજેભાષ્યકર્યુંતેહુંકદીભૂલીશકુંએમનથી. “તનેખબરછે? ખપનીશક્તિકરતાંવધારેશક્તિશરીરમાંઉત્પન્નથાયતોતેમાંથીવિકારજન્મે. આબહુસમજવાજેવીવાતછે. એટલેજેટલુંકામકરવાનુંહોયએટલીજશક્તિઉત્પન્નકરવીજોઈએ. વધારાનીશક્તિથીલાભનથી; ઊલટાનીવધારાનીશક્તિચિત્તનેઇંદ્રિયોમાંવિકારપેદાકરેછે.”