ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપકલ્પિત વૃન્દગીત
Revision as of 08:35, 20 November 2021 by KhyatiJoshi (talk | contribs)
ઉપકલ્પિત વૃન્દગીત(Parabasis) : પ્રાચીન ગ્રીક સુખાન્તિકામાં કવિ વતી પ્રેક્ષકોને ઉદ્દેશીને ગવાતો વૃંદગીતનો અંશ. આ અંશને નાટકના કાર્ય સાથે સંબંધ હોતો નથી.
પ.ના.