ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપકલ્પિત વૃન્દગીત


ઉપકલ્પિત વૃન્દગીત(Parabasis) : પ્રાચીન ગ્રીક સુખાન્તિકામાં કવિ વતી પ્રેક્ષકોને ઉદ્દેશીને ગવાતો વૃંદગીતનો અંશ. આ અંશને નાટકના કાર્ય સાથે સંબંધ હોતો નથી. પ.ના.