સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/આપો તો આટલું આપો રે!
૧
ભીડુંમારીભાંગોએવીકંઈ
કેહુંતોજાચનાજાચુંનહીં!
આપોતોઆટલુંઆપોરે, (૨)
કદીહુંભીડથીબીઉંનહીં!
દુઃખોનીલાયમાંટાઢકદઈ
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
દુઃખોનેજીતુંસહીલઈ. …
૨
તમેમનેતારજોતારણહાર!
કેએવીજાચનાજાચુંનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
તરુંપણથાકેનામારીદેહી!
ભારોમારોહળવોકરીદઈ,
દિલાસોનાદોતોકંઈનહીં;
આપોતોઆટલુંઆપોરે, (૨)
બધોયેભારશકુંહુંવહી.
હશેજ્યારેસુખનોઉજ્જ્વળદિન,
લળીલળીનીરખીશતારુંવદન;
દુઃખનીજ્યારેરાતથશેને
ભૂલશેસકળમહી;
તેવારેઆટલુંઆપોરે,
આપોતોઆટલુંઆપોરે,
તમોપરઆસ્થાતૂટેનહીં!
(અનુ. જુગતરામદવે)
[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]