સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/સાચા અંગ્રેજ, સાચા માનવી
Jump to navigation
Jump to search
કોઈકોઈવારહુંમહદાશયઅંગ્રેજોનેમળવાપામ્યોછું. એવીમહત્તામેંબીજીકોઈપણપ્રજાનાકોઈપણવર્ગમાંજોઈનથી. દૃષ્ટાંતતરીકેહુંએંડ્રૂઝનુંનામદઈશકું; તેમનામાંસાચાઅંગ્રેજને, સાચાખ્રિસ્તીને, સાચામાનવનેમિત્રાભાવેઅત્યંતનિકટથીજોવાનુંસૌભાગ્યમનેપ્રાપ્તથયુંહતું. તરુણવયમાંઅંગ્રેજીસાહિત્યનાપરિશીલનદ્વારાજેઅંગ્રેજપ્રજાનેમેંએકસમયેસમગ્રઅંતઃકરણથીનિર્મલશ્રદ્ધાનિવેદિતકરીહતી, તેનેજીર્ણથતીઅનેકલુષિતબનતીઅટકાવવામાંતેમણેમનેમારીઅંતિમવયમાંમદદકરીહતી. એમનોપરિચયમારાજીવનમાંએકશ્રેષ્ઠસંપત્તિરૂપેસચવાઈરહેશે. એમનેજોમેંનજોયાહોત, અનેનઓળખ્યાહોત, તોપાશ્ચાત્યપ્રજાસંબંધીમારીનિરાશાનોક્યાંયઆરોનરહેત. (અનુ. નગીનદાસપારેખ)