ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાર્યગૂંચ

From Ekatra Wiki
Revision as of 15:07, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કાર્યગૂંચ (Complication) : નાટ્યકૃતિના વસ્તુસંયોજનમાં નાટકની ક્રિયાનો વિકાસ એક નિશ્ચિત બિંદુએ એકથી વધુ દિશાએ નિરૂપવાની શક્યતાઓ જન્માવે છે. ભાવકપક્ષે રહસ્યતત્ત્વનો આ બિંદુએ સૌથી વિશેષ અનુભવ થાય છે. કાર્યગૂંચના આ બિંદુથી કૃતિ ઉકેલ તરફ આગળ વધે છે. પ.ના.