ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલક્રમાન્તર
Revision as of 15:08, 22 November 2021 by KhyatiJoshi (talk | contribs)
કાલક્રમાન્તર (Parachronism) : ઐતિહાસિક પ્રસંગને તેના વાસ્તવિક સમયથી પછીના સમયમાં બનેલો સૂચવવાનો કાલાનુક્રમિક દોષ. ઐતિહાસિક નવલકથાઓમાં ક્યારેક આવા વિગતદોષો જોવા મળે છે.
ચં.ટો.