ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી, સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહજી. ભીંતમાંપીપળઉગાડી, કાંગરાખેરીખડો, આંખમાંઇતિહાસઘોળીદુર્ગઊભોછેહજી. હાકલા, પડકાર, હલ્લા, હણહણાટીસાંભળે, યાદનીતલવારતોળીદુર્ગઊભોછેહજી.