સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/એક કલાક અધ્યયન માટે
ગાંધીજીનાજમાનાથીમારીએવીફરિયાદરહીછેકેઉત્તમકામમાંલાગેલાઆપણાસેવકોપણવિચારોનુંઅધ્યયનઓછુંકરેછે. કાર્યકરોનેહુંપૂછતોકે, ‘હરિજન’માંગાંધીજીનોફલાણોલેખઆવ્યોછે, તેવાંચ્યો? તોજવાબમળતોકે, નારેના; વાંચવાથીશુંફેરપડવાનોહતો? એમાંલખીલખીનેએમજલખ્યુંહશેનેકેહરિજનોનીસેવાકરો, સૂતરકાંતોવગેરે. એતોઅમેકરીએજછીએને? મતલબકેતેઓએવાજખ્યાલમાંરહેતાહતાકેપોતેગાંધીજીનેઆખાનેઆખાપીગયાછે, માટેહવેકશુંવાંચવાનીએમનેજરૂરનથી! ત્યારેહુંએમનેકહેતોકે, કામકરવાનીસાથોસાથવાંચવાની, ચિંતનકરવાનીટેવરાખવીજોઈએ. જેટલુંઆપણુંઅધ્યયનચાલશે, તેટલુંઊંડાણઆપણાકામમાંઆવશે. તુલસીદાસ, કબીર, જ્ઞાનદેવઆટલાંબધાંવરસપછીપણઆજેકોનેઆધારેજીવતાછે? જેગ્રંથોએમણેઆપ્યા, તેનુંઅધ્યયન-ચિંતનકરનારાતેમજતેમુજબપોતાનાજીવનનેઘડનારાસેંકડોસાધકોનીકળ્યા, એમનેઆધારેતેઓજીવંતછે. આજેઆપણેદુનિયાનાચોકમાંઊભાછીએ. ચારેકોરથીવિચારોનોમારોચાલીરહ્યોછે — સારાવિચારોનોતેમકુવિચારોનોપણ. આબધાનીવચ્ચેઆપણાવિચારોમુજબઆપણેકામકરતારહેવાનુંછેઅનેઆપણાવિચારનેપરિશુદ્ધકરતાંકરતાંઆગળવધારવાનોછે. આવાસંજોગોમાંઅધ્યયનવગરતોઆપણેમારખાઈશું. અનેકવિષયોનુંઅધ્યયનઆપણેકરવાનુંછે. વળીઅધ્યયનમાંજેમઅનેકગ્રંથોવાંચવાનીવાતછે, તેમએકજગ્રંથઅનેકવારવાંચવાનીવાતપણઆવેછે. જેગ્રંથમાંથીજીવનનેપોષણમળતુંહોય, તેફરીફરીનેવાંચીનેકસીલેવાનોછે. શંકરાચાર્યેએકનાનકડાશ્લોકમાંઅધ્યયનનુંગણિતબતાવ્યુંછે : જેટલુંઅધ્યયનકરીએ, તેનાથીસોગણુંમનનકરવાનુંછે. જુઓને — આપણનેજમતાંકેટલીવારલાગેછે? અડધોકલાક, અનેએખાધેલુંપચાવતાંકેટલોવખતલાગેછે? ચાર— પાંચકલાક. તેમઅધ્યયનમાટેરોજએકકલાકપૂરતોછે. નહીંતોબહુખાઈલીધુંનેપચાવ્યુંનહીં, તોજેહાલતશરીરનીથાયછેતેવીજબુદ્ધિનીથશે. જેમઅન્નવિનાદેહટકતોનથી, તેમજ્ઞાનવિનાઆત્માપુષ્ટથતોનથી. એટલામાટેરોજેરોજજ્ઞાનમેળવવાનીયોજનાહોવીજોઈએ. આપણેજેમખાધાવિનારહેતાનથી, તેમઆધ્યાત્મિકઅન્ન-સેવનવગરઆપણોએકપણદિવસનજવોજોઈએ. દરરોજએકકલાકઅધ્યયનમાટેઅલગકાઢીએ, અનેત્યારેબધાંકામથીઅળગાથઈનેઅધ્યયનમાંજાતનેપરોવીદઈએ. ત્યારેકામ-બામકાંઈનહીં. બસ — અધ્યયન, મનન, ચિંતન. આમકરવાથીબુદ્ધિનીશુદ્ધિથાયછે, ઉત્સાહમળેછેઅનેકામકરવાનીશક્તિપણવધેછે.