ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતુલક કે વિરોધી કલ્પના

Revision as of 09:41, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંતુલક કે વિરોધી કલ્પન(Balancing or opposing image)''' </span>: કોઈ કલ્પન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંતુલક કે વિરોધી કલ્પન(Balancing or opposing image) : કોઈ કલ્પનની બાજુમાં સહોપસ્થિત થતા આ સંતુલક કે વિરોધી કલ્પનનું કાર્ય પહેલા કલ્પનને વિસ્તારવાનું, એનાથી વિરોધ રચવાનું કે એને સમાન્તર રહેવાનું હોય છે.’ ચં.ટો.