ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંતુલક કે વિરોધી કલ્પના
Jump to navigation
Jump to search
સંતુલક કે વિરોધી કલ્પન(Balancing or opposing image) : કોઈ કલ્પનની બાજુમાં સહોપસ્થિત થતા આ સંતુલક કે વિરોધી કલ્પનનું કાર્ય પહેલા કલ્પનને વિસ્તારવાનું, એનાથી વિરોધ રચવાનું કે એને સમાન્તર રહેવાનું હોય છે.’
ચં.ટો.