સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/‘જ્ઞાનેશ્વરી’ અને ‘કેન્ટરબરી ટેઇલ્સ’
Jump to navigation
Jump to search
આપણીબધીભાષાઓસેંકડોવરસથીખેડાતીઆવીછેઅનેસેંકડોવરસનુંઉત્તમસાહિત્યઆપણીભાષાઓમાંછે. એકદાખલોઆપું. ‘કેન્ટરબરીટેઇલ્સ’ અંગ્રેજીમાંબારમીસદીનોગ્રંથછે. એજઅરસામાંલખાયેલોજ્ઞાનેશ્વરમહારાજનો‘જ્ઞાનેશ્વરી’ ગ્રંથમરાઠીમાંછે. આબંનેગ્રંથોમેંવાંચ્યાછે, બંનેનોઅભ્યાસકર્યોછે. હવે, આબેગ્રંથોનેતુલનાત્મકદૃષ્ટિએજોઈએતોજણાયછેકે‘જ્ઞાનેશ્વરી’ પાસેજેટલાશબ્દોછે, તેનાચોથાભાગનાપણશબ્દો‘કેન્ટરબરીટેઇલ્સ’માંનથી. અનેવળી‘જ્ઞાનેશ્વરી’ કંઈમરાઠીનોપહેલોગ્રંથનથી; તેનીપહેલાંપણમરાઠીમાંઅનેકપુસ્તકોલખાયાંછે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૫]