સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને

From Ekatra Wiki
Revision as of 12:44, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> માણસનામેનબળુંપ્રાણી, એનીઊઘએનેઘણીવહાલી! તમેઅચાનકએનેઢંઢોળોતો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

માણસનામેનબળુંપ્રાણી,
એનીઊઘએનેઘણીવહાલી!
તમેઅચાનકએનેઢંઢોળોતો
ક્રોધથીગાંડોતૂરથઈ
ક્રોસઉપરતમનેલટકાવેનહીંતોશુંકરે?
અથવા
હાથમાંજોબંદૂકઆવેતોશુંતમનેજતાકરે?
તમેતોસર્વજ્ઞાની—
આટલુંપણનહીંજાણ્યુંકે
કાચીઊઘમાંથીકોઈનેજગાડાયનહીં?