સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય/“પ્રાર્થના કરીશ કે — ”
Jump to navigation
Jump to search
અનાગતભવિષ્યકાળમાંમારાંલખાણનુંમૂલ્યરહેશેકેનહિએનોહુંવિચારકરતોનથી. તેનુંઆયુષ્યજોપૂરુંથઈજાયતોતેએકજકારણેપૂરુંથઈજશે — કેતેનાકરતાંવધારેવિશાળ, વધારેસુંદર, વધારેપરિપૂર્ણસાહિત્યનાસર્જનમાંતેનાહાડપિંજરનીજરૂરપડીહશે. હુંતોઆવિશેદુઃખનકરતાંઊલટોપ્રાર્થનાકરીશકેમારાદેશમાં, મારીભાષામાં, એવુંમહાનસાહિત્યજન્મપામોકેજેનીતુલનામાંમારાંલખાણતુચ્છલાગે.