ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોનાટ્ય
Revision as of 16:45, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મનોજીવનકથા (Psychobiogaphy)'''</span> : મનોવિશ્લેષણાત્મક અને મનો...")
મનોજીવનકથા (Psychobiogaphy) : મનોવિશ્લેષણાત્મક અને મનોગત્યાત્મક દૃષ્ટિબિન્દુથી થયેલો વ્યક્તિનો અભ્યાસ.
ચં.ટો.