સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્યામ સાધુ/સુન્દરમ્્ની રમણીય બાલકાવ્યસૃષ્ટિ
ગુજરાતીબાળસાહિત્યઅનેગુજરાતનાંબાળકોભાગ્યશાળીછેકેતેનેઉત્તમબાળગીતોઅનેતેનારચનારાઓમળ્યાંછે. બાળગીતનોસર્જકકેવોહોવોજોઈએ?—એપ્રશ્નનાઉત્તરમાંકહીશકાયકેતેનુંહૈયુંભાવનાસભરહોવુંજોઈએ, તેનીપાસેબાળકનુંવિસ્મયહોવુંજોઈએઅનેલયયુક્તશબ્દોનીપસંદગીનીસૂઝહોવીજોઈએ. અહીંએકનામેરીબેકવિઓસહજયાદઆવે: એકત્રિભુવનવ્યાસનેબીજાત્રિભુવનદાસલુહારએટલેકેઆપણાસુન્દરમ્. આબેઉકવિઓએઆપણાંબાળકોનેન્યાલકરીદીધાંછે. સુન્દરમ્ની‘રંગરંગવાદળિયાં’નીમેઘધનુષીરમણીય—તેજેમઢીકાવ્યસૃષ્ટિમાંઅનેકોએસ્નાનકર્યુંછે. ‘રંગરંગવાદળિયાં’નીસૃષ્ટિમાંભાવનાછે, કલ્પનાછે, ભકિતછે, પ્રાર્થનાછે. બાળકોનેપામતાંપામતાંમાનવનેપામવાનીમથામણરૂપેબાળકોનીનજરેસૃષ્ટિનેજોઈ, સુન્દરમ્એઅનવદ્યબાળકાવ્યોપણઆપ્યાંછે. કયાસુન્દરમ્મોટા? ‘મેરેપિયા’નાકે‘રંગરંગવાદળિયાં’ના?—ઉત્તરકઠિનછે. તેમનીઆવિશાળબાળકાવ્યસૃષ્ટિચારભાગમાંવ્યક્તથઈછે: ‘રંગરંગવાદળિયાં’, ‘ચકચકચકલાં’, ‘આઆવ્યાંપતંગિયાં’ અને‘ગાતોગાતોજાયકનૈયો’. ‘સમગ્રબાળકવિતા’નાઆચારભાગનીસૃષ્ટિનુંવૈવિધ્યએકસૌંદર્યલોકરચેછે. અહીંવિષયવૈવિધ્ય, લયવૈવિધ્ય, કલ્પનાવૈવિધ્યઅનેબાળભોગ્યભાષાછતાંયભાષાભિવ્યકિતનુંવૈવિધ્યછે. તેમનીઆકાવ્યકૃતિઓથીગુજરાતીબાળકવિતાબહુમૂલ્યાબનીછે. તેમનાંબાળકાવ્યોનીએવીતોકરામતછેકેતેબાળકોનેતરતજકંઠસ્થથઈજાયછે! એકબાજુથીજોબાળકવિતાનાંમૂળશોધવાજઈએતોતેનુંપગેરુંલોકસાહિત્યમાંમળીજાય. વળીબીજીબાજુએઅનેકકવિઓએઆકાવ્યક્ષેત્રમાંપોતાનીકાવ્યગાગરથીસિંચનકર્યુંછે. આપણનેઉપર્યુક્તબેકવિઓઉપરાંતન્હાનાલાલ, મેઘાણી, મકરન્દ, દેશળજીપરમાર, ચં. ચી. મહેતા, ઉમાશંકરજોશી, ‘સ્નેહરશ્મિ’, ચંદ્રકાન્તશેઠ, રમેશપારેખ, હરિકૃષ્ણપાઠકએમઅનેકોપાસેથીઉત્તમબાળકાવ્યોમળ્યાંછે; પણતેમાંયસુન્દરમ્નાંબાળકાવ્યોઅલગભાતપાડેછે. ‘સમગ્રબાલકવિતા’ દ્વારાએકધોધમારપ્રવાહતેમણેવહેવડાવ્યોછે. ‘રંગરંગવાદળિયાં’નાકેટલાંકકાવ્યોતોએવાંછેકેતેમાત્રસુન્દરમ્નાંનરહેતાંસમસ્તગુજરાતનીસંપત્તિબનીગયાંછે. એમજલાગેકેઆતોલોકસાહિત્યનાવારસારૂપકાવ્યપ્રસાદીછે. એવોપ્રશ્નજરૂરથાયકેતેમનીબાળકવિતાશાથીઆટલીબાળપ્રિયથઈશકી? કદાચબાળચિત્તનીતરંગલીલાનેકલ્પનાશીલતા, બાળકનુંવિસ્મયઅનેરમતિયાળપણું, કુદરતસાથેનીબાળકનીદોસ્તીઅનેઆસપાસનીજડચેતનસૃષ્ટિસાથેનીસ્વાભાવિકઆત્મીયતા—આબધુંસુન્દરમ્માંએકત્રથઈનેઅવનવીરીતેપ્રગટતુંલાગેછે. સુન્દરમ્નાંકાવ્યોમાંક્યારેકએવુંપણથયુંછેકેભાવનાબાળભોગ્યહોય, તોક્યાંકભાષાથોડીમોટેરાંનીહોય. નેતોયતેભાવનાનુંનિરૂપણએવાલયમાંથયુંહોયકેબાળકનેએઅર્થનપહોંચેનેછતાંયગીતપહોંચ્યુંહોય. બાળકતેગણગણતુંહોય! એકદમનાનાંબાળકોથીમાંડીકિશોરાવસ્થાએપહોંચેલાંબાળકો—સર્વનેમાટેતેમણેકાવ્યોરચ્યાંછે. અહીંમોટેભાગેકવિબાળકબનીવાતકરેછે; તોક્યારેકકવિકવિરહીનેપણબાળકનીવાતકરેછે. સુન્દરમ્નાંકાવ્યોહોયનેપ્રભુપ્રેમ, શ્રીમાતાજી, શ્રીઅરવિંદનહોયએવુંબનેજનહીં! અલબત્ત, આવીકેટલીકરચનાઓમાંબાળમનનોપ્રવેશકદાચદુષ્કરબને. પણભાવસૃષ્ટિમાંતેજરૂરતણાય. લય, ભાવકેભાષાનાસંદર્ભેકેટલાંકતોએવાંકાવ્યરત્નોઅહીંછેજેસદાયચિત્તમાંઝળહળ્યાંકરે: “એકસવારેઆવીમુજનેકોણગયુંઝબકાવી?” “દરિયાનેતીરએકરેતીનીઓટલી”; “હાંરેઅમેગ્યાં’તાં”; “સૂંડલાભરીભરીલેજો”; “ચીંચીંચકલાંઆવેનેજાય”; “કોઈરમતુંઆવે, કોઈભમતુંઆવે”; “આજદિવાળીકાલદિવાળી”; “એકનાનાસરવરનીપાળે”; “ચલસોનલ, જઈએસ્હેલગાહે”; “ઓરેપતંગિયા, તુંકહેનેઆપાંખતનેકોણેદીધી?” વગેરે. તો‘મુન્નીમારકણી’, ‘તાગડધિન્ના’ જેવાંકાવ્યોતોસુન્દરમ્જઆપીશકે. આથઈસુન્દરમ્નીકાવ્યસૃષ્ટિનીઝાંખી. આવાંઅનેકઅન્યરત્નોમાટેતોજવુંપડેસુન્દરમ્ની‘સમગ્રબાલકવિતા’નાચારભાગપાસે. આકાવ્યોએગુજરાતનાંબાળકોનેમળેલીસુન્દરમ્નીઅણમોલભેટછે. [‘પરબ’ માસિક: ૨૦૦૫]