સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/ગીત કોણ ગાતું?
Jump to navigation
Jump to search
આજેપ્રભાતપ્હોરવહેલુંવહેલું
હોગીતકોણગાતુંઘેલું?...
સાગરસીમાડેઘેરુંગરજંતું,
પૃથ્વીનેપારણેહીંચેલું.
બાળકનીઆતુરતેઆંખથીઊઠેલું,
માતાનાઉરથીછલેલું;
યૌવનનીનોબતેગાંડુંગરજંતું,
મૃત્યુનુંઅમૃતપીધેલું.