સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/આનંદ-ભવન
Jump to navigation
Jump to search
હતાજન્મ્યાજ્યાં, તેલઘુકહતુંઆનંદ-ભવન;
તમેઝંખ્યું : આખ્ખુંકરવુંજગઆનંદ-ભવન!...
તમેઆવાવિશ્વેપ્રબલગતિપ્રેરીહૃદયના
નિગૂઢાભાવોની, વિરલકરુણાપ્રેમબલની;
અનેહૈયેહૈયેનિજહૃદયનેસ્થાપિતકરી
વસ્યાશાઐકાત્મ્યેકણકણવિશેભૂમિ-ઉરના!...
મહાઉત્સાહેજેધરતી-પટમૂર્તિવિચરીગૈ,
હવેએલ્હેરંતીગગન-ધ્વજનીટોચપરજૈ!
[‘બાલ-દક્ષિણા’ ત્રિમાસિક :૧૯૬૪]