ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુદ્રણકવિતા
Revision as of 08:29, 2 December 2021 by KhyatiJoshi (talk | contribs)
મુદ્રણકવિતા(Calligramme) : આ પ્રકારની કવિતામાં પંક્તિઓને એવી રીતે મુદ્રિત કરવામાં આવી હોય કે એમાંથી ઊપસતી આકૃતિ વિષયને સુસંગત હોય.
ચં.ટો.