સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતાનાં બાળોતિયાં ધોનાર
Jump to navigation
Jump to search
વર્ષોપહેલાં‘કુમાર’નાતંત્રીબચુભાઈરાવતેમારીગીતરચનાનેપરતકરતાંલખ્યુંહતુંકે, હજીછંદોબદ્ધકાવ્યોલખવાપ્રમાણમાંસહેલાંછે, ગીતલખવાંમુશ્કેલછે. બચુભાઈએટલેએવીવ્યક્તિકેજેમણે, મેઘાણીએકહ્યુંએપ્રમાણે, ગુજરાતીકવિતાનાંબાળોતિયાંધોયાં. આપણાંનબળાંકાવ્યોકોઈતંત્રીનછાપેએનેમાટેતંત્રીનાસદાઋણીહોવુંજોઈએ, કારણકેઆપણીનબળીકૃતિદ્વારાઆપણેજઉઘાડાપડતાહોઈએછીએ. કવિતાસિદ્ધકરવીએબહુદુર્લભઘટનાછે. [‘ભજનયોગ’ પુસ્તક]