સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/‘મારી, તમારી, આપણી વાત’
Jump to navigation
Jump to search
વિપિનપરીખેબહુમોડીમોડીકવિતાલખવાનીશરૂઆતકરી. થોડીકકવિતાકોલેજમાંભણતાહતાત્યારેલખી. પછીબાર-ચૌદવર્ષનાવનવાસકવિતાનેઆપ્યો. અનેકવિતામાંફરીપાછાપ્રવેશ્યા. કોઈપણઘટનાબનેકેવિપિનનીકલમનેખાલીચડેછે. એનીકવિતામાંવેદનાછે, સમાજાભિમુખતાછેઅનેસાથેસાથેઅંતર્મુખતાપણછે. એનીકવિતાનુંઆકાશઆશંકાઅનેપ્રશ્નોથીઘેરાયેલુંછે. એપ્રશ્નોમારા, તમારા, આપણાસૌનાછે. આપણનેનહિવત્લાગતીવસ્તુમાંથીએનીદૃષ્ટિકવિતાશોધીશકેછે. [વિપિનપરીખનીસમગ્રકવિતાનોસંગ્રહ‘મારી, તમારી, આપણીવાત...’]