સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ફૂલપગલીઓ
આજેમનનોકોઈજુદોજમિજાજછે. ગુમાવ્યાનીગણતરીનથી, તોજેકંઈમળ્યુંછેએનોનશોપણનથી. ઘણુંબધુંમેળવીલેવાનીકોઈમહત્ત્વાકાંક્ષીસ્પૃહાનથી. વિગતનોકોઈભારનથી, તોઅનાગતનીકોઈઅકળાવનારીછાયાનથી. કશાયનુંમૂલ્યઆંક્યાવિનાઆંખભરીભરીનેબધુંજોઉંછું. વિષાદઅનેઆનંદથીપરએવીમનનીઅવસ્થાછે. કવિતાલખવાનુંમનથાયએવુંવાતાવરણછે. પણકોરાકાગળનેકોરોરાખવાનીપણકોઈજુદીજમજાછે. એટલામાટેજકવિતાલખવાનુંટાળુંછું. પતંગિયાજેવાઊડતાશબ્દોનેકાગળમાંજકડીનથીદેવા. નિર્ભયતાથીચણતાંપારેવાંનીજેમઆશબ્દોનેએમનેએમરાખવાછે; જાળનાખીનેપકડીલઈનેપિંજરમાંપૂરીનથીદેવા. આજેકવિતાલખવીનથી, જીવવીછે. જીવનમાંકેટલીબધીકવિતાછેઅનેજીવનકેવુંકાવ્યમયછે, એનીજવાતકરવીછે. ચાલવાનુંમનથાયએવારસ્તાછે, સૂર્યનુંપ્રથમકિરણથઈનેલંબાવાનુંમનથાયએવુંઆંગણુંછે, પંખીથઈનેકૂજવાનુંમનથાયએવાંવૃક્ષોછે, પ્રેમકરવાનુંમનથાયએવીવ્યકિતછે, તોપૂજવાનુંમનથાયએવીવિભૂતિપણછે, માછલીથઈનેતરવાનુંમનથાયએવુંજળછે, ચન્દ્રથઈનેઊગવાનુંમનથાયએવુંઆકાશછે, રાતરાણીથઈનેમહેકવાનુંમનથાયએવોઅંધકારછે, ગીતથઈનેરેલાઈજવાનુંમનથાયએવાસહૃદયશ્રોતાઓછે. આખીસૃષ્ટિનેઆલિંગનમાંલઈલઉંએટલોછલકતોપ્રેમછે. જાગીગયાહોઈએપછીસ્મૃતિઓમમળાવવાનુંમનથાયએવીઅધમીંચેલીઆંખજેવીસવારછે. નહીંફળેલાંસપનાંઓનેદુ:ખનીજરીકઅમથીપણલાગણીવિના, જાણેકેમ્યુઝિયમમાંફરતાહોઈએઅનેજોઈએએરીતે, જોવાનીઅલિપ્તઅવસ્થાછે. છે...છે...છે. જીવનમાંકેટલુંબધુંછે! હૃદયનાનુંપડેએટલોબધોઆનંદછે. જળમાં, સ્થળમાં, નભમાં, પવનમાંબધેજજીવનનીફૂલપગલીઓદેખાયછે. [‘મારીબારીએથી’ પુસ્તક: ૧૯૭૬]