સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ઝાડ મને લાગે નહીં પરાયાં...
Jump to navigation
Jump to search
મનેએકએકઝાડનીમાયા
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
ઝાડઉપરફૂલથઈફૂટુંને
પંખીથઈબાંધુંહુંમાળો,
ખિસકોલીથઈનેહુંદોડ્યાકરુંછું, ભલે
ઉનાળોહોયકેશિયાળો.
એકએકઝાડનીછાયા
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
ઝાડનીહુંડાળીનેઝાડનુંથડહુંતો
પાંદડાંનેઝાડનુંહુંમૂળછું,
ઝાકળનીજેમહુંતોવળગુંછુંઝાડને,
સોનેરીકિરણોનીધૂળછું.
લીલાલીલાવાયરાવાયા,
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.