અલગારીકવિમકરન્દદવેવન, ઉપવનઅનેતપોવનનાયાત્રીહતા. એમનીવાણીમાંસચ્ચાઈઅનેઉષ્મા. આમૌનનોઆરાધકઅનેશબ્દનોસાધકબાળકનીજેમરમૂજપણકરેઅનેહસીશકે. મકરન્દશબ્દનીપાછળમૌનનેપીધેલોકવિ.