સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી રંગનાથાનંદ/આ પ્રજાને થયું છે શું?
પોતાનાએકવ્યાખ્યાનમાંસ્વામીવિવેકાનંદકહેછે, “આધ્યાત્મિકનહોયતેનેહુંહિંદુકહેતોનથી.” લોકોઆધ્યાત્મિકહોવાજોઈએ, માત્રધાર્મિકનહીં. ધાર્મિકથવુંખૂબઆસાનછે; કપાળેચંદનલગાડોઅથવાભસ્મલગાડો, તમેહિન્દુથઈજાઓછો; ક્રોસલટકાડો, તમેખ્રિસ્તીબનોછો; ટોપીઉપરબીજનોચંદ્રલગાડ્યોનેતમેમુસલમાનથઈજાઓછો. ધાર્મિકબનવુંસહેલુંછે. ભારતનાંબેરૂપછે, એકઅમરભારત; અમરભારતનેઆખીદુનિયાશ્રદ્ધાઅનેસન્માનનીદૃષ્ટિએજુએછે, અનેબીજુંએકરોગીભારતછેજેમાંતમેઅનેહુંરહીએછીએઅનેકાર્યકરીએછીએ. આજેજેભારતછેતેભ્રષ્ટાચાર, હિંસા, લૂંટફાટ, મુકદ્દમાબાજી, ઈર્ષ્યા—ધિક્કારઅનેગરીબીનીઅપરંપારસમસ્યાઓ, નિરક્ષરતા, ખંડનાત્મકપ્રવૃત્તિઓવગેરેઅનેકદૂષણોથીખદબદતુંભારતછે. સંસદોઅનેધારાસભાઓમાંપણઆવામાંદલાભારતનીછબીજોવામળેછે. આઝાદીપહેલાંનાભારતમાંઘણાસારામાણસો, વિશાળભાવનાવાળાલોકોહતા. આજેદેશમાંવામણા-નાનામાણસોછે. આપણેએકવિશાળઅનેમહાનરાષ્ટ્રનાહલકાઅનેવામણાલોકોછીએ. આપણેબંધિયારસંસ્કૃતિબનીગયાહતા—કશુંપરિવર્તનનહીં, કશીપ્રગતિનહીં, છેલ્લીકેટલીયેસદીઓથીબંધિયારપણાસિવાયબીજુંકશુંનહીં. બીજાદેશોનીપ્રજાસાથેઆપણોવ્યવહારજઅટકીગયોહતો. ‘મ્લેચ્છ’ શબ્દઅનેએનીવિભાવનાશોધીનેઆપણેલોકોનેઆઘારાખ્યા. બીજીબધીપ્રજાઓમ્લેચ્છછે. મ્લેચ્છનેસ્પર્શનકરવો; આપણીસરહદોનેનઓળંગવી. સ્વામીવિવેકાનંદનુંધ્યાનઆતરફગયુંઅનેએકવાક્યમાંએમણેકહ્યું: “ભારતેમ્લેચ્છશબ્દશોધ્યોઅનેબહિર્જગતસાથેનોવ્યવહારથંભાવ્યોતેદિવસથીભારતનાભાવિનેતાળાંલાગીગયાં.” ૧૦મીસદીમાંમહમદગઝનીનીસાથેઆવનારમહાનઅરબમુસાફરઅલબેરુનીસંસ્કૃતઅનેઠીકઠીકપ્રમાણમાંભારતીયદર્શનશાસ્ત્રજાણતોહતો. ગઝનીભારતનીભૌતિકસમૃદ્ધિલૂંટવાનેઆવ્યોહતોઅનેઅલબેરુનીભારતનીદાર્શનિકસમૃદ્ધિલઈજવામાટે. ભારતવિશેનાંએનાંઅવલોકનોએનીકિતાબ—‘અલબેરુનીનુંહિંદ’માંસાંપડેછે. એકહેછે, “ભારતનીપ્રજાનેથયુંછેશું? એમનાપૂર્વજોઆનાજેવાસંકુચિતમનનાનહતા; આલોકોકોઈનીસાથેહળતામળતાનથી, પોતાનુંજ્ઞાનકોઈનેઆપતાનથી, કોઈનીપાસેથીકશુંશીખતાનથી. એમનાપૂર્વજોઆવાનહતા.” [‘ગૃહસ્થઅનેઆધ્યાત્મિકજીવન’ પુસ્તિકા: ૨૦૦૧]