ભારતીયકથાવિશ્વ-૫/પ્રકાશન
ભારતીય કથાવિશ્વ : ૫ — સંપાદન: શિરીષ પંચાલ
Indian Narrative Tales: 5
Edited by: Shirish Panchal
ISBN No. : 978-81-938125-6-3
© સંપાદનના શિરીષ પંચાલ
આવરણપરિકલ્પના અને ચિત્રઆયોજન: ગુલામમોહમ્મદ શેખ
પુસ્તકસજાવટ અને આવરણઆયોજન: યુયુત્સુ પંચાલ
મુખપૃષ્ઠ-૧ : જીવ્યા સોમા મશેના ઘરની ભીંત ઉપરનું ચિત્ર
(છબિ: જ્યોતિ ભટ્ટ, ૨૦૦૧)
મુખપૃષ્ઠ-૪ : જીવ્યા સોમા મશેનું વારલી ચિત્ર
પ્રથમ આવૃત્તિ: ડિસેમ્બર, ૨૦૧૯
પૃષ્ઠ સંખ્યા: ૨૮૬
મૂલ્ય રૂ. ૪૫૦
પ્રત: ૭૫૦
પ્રકાશક
:
સંવાદ પ્રકાશન
૨૩૩/ રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ,
વડોદરા ૩૯૦ ૦૦૭, ફોન: ૦૨૬૫-૨૩૧૨૭૪૭
મો. ૯૮૯૮૪૭૨૮૯૮
email: samvadprakashan@yahoo.co.in
મુદ્રક
: ચંદ્રિકા પ્રિન્ટરી
૧૯/અજય ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, યુનિયન બેન્કની ગલીની જોડે, દૂધેશ્વર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૪
ફોન: ૦૭૯-૨૫૬૨૦૫૭૮
પ્રાપ્તિસ્થાન
: સંવાદ પ્રકાશન: ૨૩૩/રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, વડોદરા ૩૯૦૦૦૭ ફોન: ૦૨૬૫-૨૩૧૨૭૪૭ મો.: ૯૮૯૮૪૭૨૮૯૮
અર્પણ:
લોકસાહિત્યના ભારે મરમી
હસુ યાજ્ઞિકને
ઋણસ્વીકાર:
- બુંદેલી લોકકથાએં : સં. શરદ સંહિ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
- મિઝો સોંગ્ઝ એન્ડ ફોક ટેય્લ્સ : સં. લાલ્ટ્ લુંગડિઅના મિઆંગ્તે (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
- ટેય્લ્સ એન્ડ ટ્યુન્સ ઓવ્ ત્રિપુરા હિલ્સ : સં. ચંદ્રકાંત મુરાસંઘિ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
- રાભા ફોક ટેય્લ્સ : સં. જયકાંત શર્મા (સાહિત્ય અકાદેમી)
- કુંકણા કથાઓ : ડાહ્યાભાઈ વાઢુ (સાહિત્ય અકાદેમી, દિલ્હી)
- પંજાબની લોકકથા : સં. હરિભજન સંહિ : અનુવાદ : ગીતાંજલિ પરીખ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી)
- બસ્તર કી લોકકથાએં : સં. લાલા જગદલપુરી, હરિહર વૈષ્ણવ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી)
- બાની વાતું : રજૂઆત : શરીફા વીજળીવાળા (ઇમેજ પબ્લિકેશન્સ, મુંબઈ અમદાવાદ)
- મુખપાટીની લોકવારતાઓ : રજૂઆત : ખોડીદાસ પરમાર (સોનલ પ્રકાશન, અમદાવાદ)
- સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ : જયંતિલાલ દવે (ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ)
- અરવલ્લી લોકની વહી-વાતો : સં. ભગવાનદાસ પટેલ, વીરચંદભાઈ પંચાલ (સર્વોદય આશ્રમ, સણાલી)
- કાઠિયાવાડની જૂની વાર્તાઓ : હરગોવંદિ ત્રિવેદી
- હેંડો વાત મોડીએ : સં. શાંતિભાઈ આચાર્ય (ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)
- સીદી કચ્છી વાર્તાઓ : સં. શાંતિભાઈ આચાર્ય (ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર)