ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમાપકસંકેત

From Ekatra Wiki
Revision as of 08:33, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સમાપકસંકેત(Coda) : કથાસાહિત્યમાં કથન પૂરું થવાનો સંકેત આપતું વાક્ય કે વિધાન. જેમકે ‘પછી ખાધું પીધું ને રાજ કર્યું. ચં.ટો.