સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરજીવન દાફડા/ગઝલ
Jump to navigation
Jump to search
પર્વત, નદીનેજંગલો, વહેતાંઝરણઅહીંનથી
પહેલાંહતુંએખુશનુમાવાતાવરણઅહીંનથી
ખૂંખારકૂતરાઅમેબાંધીદીધાછેબારણે
જોતાંજહેતઊપજેએવાંહરણઅહીંનથી
પોતાનીપીઠઊંચકીચાલેછેમાંડમાંડસૌ
બોજોઉઠાવેઅન્યનોએવાંચરણઅહીંનથી
પાડયાંછેજાતજાતનાંવર્ણોઅમેઆવિશ્વમાં
જેમાંહોમાત્રામાનવીએવુંવરણઅહીંનથી
ઉત્પાતિયાશહેરનોખૂણેખૂણોફરીવળ્યો
પળભરનિરાંતસાંપડેએવુંશરણઅહીંનથી.
આંખમાંઅંગારછે’નેકાંઈથૈશકતુંનથી
આદમીજૂંઝારછે’નેકાંઈથૈશકતુંનથી
ઢાલ’નેતલવાર, બખતરસાથમાંભાલોયછે
અશ્વપાણીદારછે’નેકાંઈથૈશકતુંનથી
બંધઘ્રાણેન્દ્રિયઉપરઘૂમેવસંતીવાયરો
મહેકપારાવારછે’નેકાંઈથૈશકતુંનથી
મેઘલીરાતેમશાલીજંગલેઝૂઝીરહ્યો
આકરોઅંધારછે’નેકાંઈથૈશકતુંનથી
લાગણી, કાગળ, કલમ’નેખૂબસુંદરઅક્ષરો
શબ્દનીવણજારછે’નેકાંઈથઈશકતુંનથી.
[‘વહી’ સામયિક :૨૦૦૨]