સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિસ્વરૂપદાસ સ્વામી/શું આપણે ધાર્મિક છીએ?
આપણોદેશધર્મપ્રધાનછે. આપણાદેશમાંસેંકડોમંદિરો, મસ્જિદો, મઠો, તીર્થસ્થાનોવગેરેધાર્મિકસ્થળોઆવેલાંછે. લાખોસાધુ-સંતોઆદેશમાંવિચરણકરતાજોવામળેછેઅનેતેમનાદ્વારાસતતવ્યાખ્યાનો, પ્રવચનો, પારાયણોથતાંજરહેછે. એવીરીતેદેશમાંતમામઠેકાણેધર્મમયવાતાવરણદેખાયછે. છતાંપણએકપહાડજેવોપ્રશ્નમારીઅનેતમારીસામેછેકે, “શુંઆપણેધાર્મિકછીએ?” આપણેધાર્મિકછીએતેવીઘણાલોકોમાંભ્રમણાછે. કોઈનેએકાદ-બેગીતગાતાંઆવડીજાયઅનેએપોતાનીજાતનેમહાનસંગીતકારસમજવામાંડે, કોઈનેકક્કોપણઆવડતોનહોયઅનેપોતાનીજાતનેમહાનપંડિતકેવિદ્વાનસમજીલે, તેભ્રમણાછે. આવાઅનેકલોકોભ્રમણામાંજજીવતાહોયછે. મંદિરોમાંજુઓતોદર્શનાર્થીઓનીભીડહોય. પણતેમાંનાકેટલાલોકોએકાગ્રમનેભગવાનનાંદર્શનકરનારાહશે? મંદિરોમાંપણઆપણેબધુંબહિરંગીજજોયાકરીએછીએ. જોએમસાંભળવામળેકેઆજેમંદિરમાંરૂપિયાનીનોટોનાહિંડોળાકર્યાછે, આજેસૂકામેવાનાહિંડોળાકર્યાછે, આજેમાખણનુંશિવલિંગબનાવ્યુંછે, બરફનાંશિવલિંગછે, તોલોકોદોટમૂકે, આબધુંજોવામાટેદોડે. લોકોપૂનમનાદિવસેજડાકોરમાંદર્શનકરવાજાય. કેટલીધક્કામુક્કી! એટલીભીડમાંઠાકરોજીનુંમુખારવિંદપણલબકઝબકદેખાય. એનાકરતાંતમેઅમાસનાદિવસેજાવ, દસમીનેદિવસેજાવ, અડધોકલાકઠાકોરજીનાંદર્શનનિરાંતેકરશોતોધરાઈનેઘરેઆવશો. પણલોકોઆનહિસમજે. કારણબધાબહિરંગમાંજમાનનારાછે. સાધુ-સંતોપણકરામતકરેછે. વિશ્વશાંતિમહાયજ્ઞનુંઆયોજનકરે. સેંકડોયજ્ઞકુંડીઓગોઠવીદે. અત્યારેયજ્ઞબિલકુલકોમર્શિયલથઈગયાછે. સાધુ-સંતોનેએક-એકયજમાનદીઠલાખોરૂપિયાજોઈએછે. કોઈનેખોટુંલાગે, પણઆનક્કરહકીકતછે. આપ્રમાણેતિલકકરવું, આપ્રમાણેકંઠીપહેરવી, આરીતનીતુલસીકેરુદ્રાક્ષનીમાળારાખવી, આરીતનાંકપડાંપહેરવાં, આવીરીતનીજનોઈકેચોટલીરાખવી, દાઢીરાખવી, આદિવસેવ્રતકરવાં, આદિવસોમાંઉપવાસકરવો, આદિવસેમંદિરેખાસદર્શનકરવાજવું, આરીતેસ્નાનકરવું, આરીતેપૂજા-પાઠકરવાં, આરીતેસાધુ-સંતોનેનમનકરવું, આનેનઅડવું, આનાથીઅભડાઈજવાય, આતમામપ્રકારનાંજેવિધિવિધાનોછેતેધાર્મિકબાહ્યાચારછે. તિલકજુદાંજુદાંપ્રકારનાંહોય, વેષજુદાપ્રકારનાહોય, કોઈજનોઈપહેરે, કોઈચોટલીરાખે, કોઈચોટલોરાખે; કોઈસાવનરાખે, કોઈદાઢીરાખે, કોઈઆદિવસેઉપવાસકરે, કોઈકંદમૂળબિલકુલનથીખાતા; કોઈચાતુર્માસમાંરીંગણાં-મૂળાનથીખાતા. અમુકલોકોદિવસેજમેછે, રાત્રેનથીજમતા. આબધીબાહ્યાચારનીભિન્નતાછે. પરંતુમાનવ-માનવવચ્ચેનાજેસંબંધોછેએમાંસત્યતા, નિષ્ઠા, પ્રામાણિકતા, નીતિમત્તાવગેરેમાંભિન્નતાનસંભવે. જેનાથીઆપ્રજા, દેશ, સમાજઉન્નતથાય, સુખીથાય, સમૃદ્ધથાય, સંરક્ષિતથાયએધર્મછે. આપણાદેશમાંમોટીમોટીહસ્તીઓધાર્મિકનેતાછે. દેશ-વિદેશમાંતેઓફરેછે. તેમનીઆસપાસલાખોલોકોટોળેવળેછેઅનેએમાંપણમોટામોટાહોદ્દેદારો, રાજકારણીઓ, અમલદારો, ઉદ્યોગપતિઓ, શ્રીમંતોજહોયછે. ધાર્મિકનેતાઓતેમનેકંઠીપહેરાવેછે, પૂજા-પાઠઆપેછે, પોતાનામંદિરેઆવવાનાનિયમોપણઆપેછે. પરંતુઆમાંથીએકપણધર્મગુરુએતેમનેએવીપ્રતિજ્ઞાનહિલેવડાવીહોયકે“તુંમારીપાસેઆવ્યોછેતોઆજથીભ્રષ્ટાચારનકરતો, તુંસત્યપણેરહેજે, નીતિનુંપાલનકરજે.” કારણકેતેમનેઆવાસુખીમાણસોપાસેથીપૈસાજોઈએછે. તમેગમેત્યાંથીચૂસીનેઆપો, એનેજરાપણનથીપડી. આદેશનીઅંદરવડાપ્રધાનથીમાંડીનેસામાન્યએવાતલાટીઓ, મંત્રીઓદરેકેદરેકકોઈનેકોઈગુરુનાઆશ્રિતતોછેજ. કોઈશંકરાચાર્યપાસેજાયછે, કોઈસાંઈબાબાપાસેજાયછે. છતાંપણકોઈઅંદરથીનથીબદલાયા, તેનુંકારણશુંછે? જ્યાંમૂળછેત્યાંજબીમારીછે. જોધર્મગુરુઓસુધરેતોતેહોદ્દેદારોનેજરૂરસુધારેઅનેજોહોદ્દેદારોસુધરેતોજનતાનેસુધરવુંપડે. આપણાદેશમાંધર્મનેતાઅનેરાજનેતાનીગાંઠમજબૂતપણેબંધાઈગઈછે. એટલામાટેએકજસ્ટેજપરકહેવાતીધાર્મિકતાઅનેભ્રષ્ટાચારનુંહજારોનીમેદનીમાં, ફૂલનાગુચ્છોથીઅનેતાળીઓગડગડાટથીસન્માનકરવામાંઆવેછે. અહીંબધાનેદ્રવ્યજોઈએછે-માન, પદ, પ્રતિષ્ઠાજોઈએછે. ઘણાલોકોનિયમલેતાહોયછેકે, હુંચારમહિનાદૂધનહિપીઉં, એકમહિનોકઠોળનહીંખાઉં, એકમહિનોલીલાંશાકભાજીનહીંખાઉં. એબધુંતમારેખાવુંહોયતોપેટભરીનેખાજો. પરંતુએવોનિયમલોકે, હુંચારમહિનાહરામનુંનહિખાઉં. તોપ્રજાસુખીથઈજશે. [‘શુંઆપણેધાર્મિકછીએ’ પુસ્તક :૨૦૦૧]