ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યવાદ
Revision as of 08:44, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
સાહિત્યવાદ(Literarism) : વૈજ્ઞાનિકતાની વિરુદ્ધની સંજ્ઞા. આ સંજ્ઞા સાહિત્યિક કે માનવીય મૂલ્યો સાથેની નિસ્બત નિર્દેશે છે.
ચં.ટો.