સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/“બાપજી, જરા થોભજો!”
તોલ્સતોયનીએકકથાછે: ત્રણગમારજેવામાણસોનેઆસપાસનાગ્રામજનોસંતમાનેછે, એજાણીવડાધર્મગુરુનેક્રોધઆવેછે. એનૌકામાંબેસી, આત્રણજ્યાંરહેતાહતાએટાપુપરજાયછે. પેલાત્રણતોધર્મગુરુનાંચરણોમાંપડીનેકહેછે: “અમારાંધન્યભાગ્ય, આવાગુરુઅમારેઆંગણેઆવ્યા.” ધર્મગુરુએમનેપૂછેછે: “તમેતમારીજાતનેસંતકેમકહેવડાવોછો?” ત્રણેકહેછે, “બાપજી, અમેતોગમારછીએ.” ધર્મગુરુપૂછેછે: “તમેકઈપ્રાર્થનાકરોછો?” .ત્રણેસંકોચમાંપડીજાયછે. એમાંનોએકહિંમતકરીનેકહેછે: “બાપજી, અમેતોકાંઈભણ્યાનથી. અમેતોહાથજોડીનેએટલુંકહીએછીએકે, હેભગવાન, અમારુંત્રણેનુંભલુંકરજો.” ધર્મગુરુગુસ્સેથઈનેકહેછે: “આવીવાહિયાતપ્રાર્થનાતેકરાતીહશે?” અનેએ‘બાઇબલ’માંથીમોટીપ્રાર્થનાએમનેશીખવેછે. ચાર-છવખતબોલીનેત્રણેયએપ્રાર્થનાગોખીકાઢેછે. લેભાગુસંતોનેરસ્તોબતાવ્યો, એમમાનીધર્મગુરુપોતાનીનૌકામાંપાછાફરતાહોયછે, ત્યાંબૂમસંભળાયછે: “બાપજી, જરાથોભજો!” ધર્મગુરુજુએછેતોપેલાત્રણેમાણસોદરિયાનાપાણીપરસડસડાટચાલતાઆવીરહ્યાછે. નૌકાપરચડી, ગુરુનેપ્રણામકરીનેત્રણેબોલ્યા: “બાપજી, પેલીપ્રાર્થનાઅમેભૂલીગયા. હજીએકવારશીખવાડશો?” ધર્મગુરુનેએસંતોનીકોટીનોખ્યાલઆવેછે. ત્રણેનાપગેપડીનેએકહેછે: “તમેકરતાહતાએજસાચીપ્રાર્થનાછે.”