સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસમુખ ગાંધી/મધ્યયુગ આથમ્યો છે?
શુકન-અપશુકન, દોરાધાગા, જંતરમંતર, મૂઠ, માદળિયાંઅનેમેલીવિદ્યાનોજમાનોહજીગયોનથી. એકમહિલાયુનિવર્સિટીનામોટાભાગનાપુરુષઅધ્યાપકોસંતોષીમાનાશુક્રવારકરે, નેવુંટકાકૉલેજિયનોપરીક્ષાનાઉત્તરપત્રોનેમથાળેપોતાનાઇષ્ટદેવનાંનામલખે, તેપ્રજાનાબૌદ્ધિકસ્તરનોનિર્દેશકરેછે. નર્મદાનાનવાપુલઉપરથીસવાસોવરસપહેલાંપસારથનારપહેલવહેલારેલ-એન્જિનનેએકદૈત્યગણનારાલોકોએમાન્યુંહતુંકેએરાક્ષસનર્મદામાતાનાંજળમાંતૂટીપડશે. પણએન્જિનજેવુંપુલઓળંગીગયુંકેતરતએજલોકોએતેનેફૂલહારપહેરાવ્યાઅનેનાળિયેરવધેર્યાં! નર્મદનાજમાનામાંએકમાણસેઘેરઘેરપોસ્ટકાર્ડલખેલાંકેઅમુકદિવસેસવારેપ્રલયથવાનોછે. તેદિવસેલોકોખભેપંચિયાંમૂકીનેવહેલીસવારથીઓટલાઉપરમરીજવામાટેબેસીગયાહતા. આવીજવાતોઆજેમોટાભાગનાશિક્ષિતલોકોનાગળેશીરાનીજેમઊતરીજાયછે. સંખ્યાબંધબાબાઓઅનેચમત્કારકરતાસાધુઓનોરાફડોફાટયોછે. મુંબઈનીલોકલગાડીઓમાંશિક્ષિતગુજરાતીઓજેલોકપ્રિયસામયિકોનુંતરસીઆંખેપાનકરતાહોયછે, તેસૂચવેછેકેએકઆખીપેઢીભૂત, પ્રેત, વળગાડ, અઘોરીઓઅનેવામમાર્ગીઓનાઅખાડામાંઊછરીરહીછે. મુંબઈમાંજ્ઞાતિઓનામેળાવડાજેઝડપથીફૂલીફાલીરહ્યાછેતેજોતાંસવાલજાગેછેકેનર્મદનાજમાનાકરતાંએકતસુપણઆગળઆપણેવધ્યાછીએખરા? મધ્યયુગહજીભારતમાંઆથમ્યોછેખરો?