સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/દિલની વાતો
Jump to navigation
Jump to search
દિલનીવાતોખૂટશેત્યારે
હાથજોડીનેહીંડતાથશું;
ઊડતોબેડોઝૂકશે, ત્યારે
કોઈતોકેડોચીંધતાજશું!
પગનીરોનકઓસરેતોયે
નાચવું, એમાંમાનીએનહિ!
થાકતેહાથેકોઈદીઅમે
બૂંગિયોઢોલબજાવીએનહિ.
આપણેકર્યું, અદકુંએથી
કરશેબીજાં: શીખતાજશું!
આભનાતારામલકેહજી,
આંખનાછેડાછલકેહજી,
એકનીપાછળએકસલૂણી
ગીતનીકડીઆવતીહજી;
એજઅધૂરપમાણશું, અમે
એજમધુરપસીંચતાથશું!
વેળહતી, નેઆવિયાઅમે,
વેળથઈછે: હીંડતાથશું;
મળિયાંએવાંદિલઅહીંકે
મ્હેકબધેએચીંધતાજશું!
[‘કુમાર’ માસિક: ૧૯૭૫]